લીમડાના પાનના છે અનેક આયુર્વેદિક ઉપચાર, ઘટાડશે શુગર

March 13, 2018


લીમડાના પાનના ફાયદા બધા જણાવે છે પણ તેનો ઉપયોગ કંઈ વસ્તુઓમાં કરી શકાય છે.  વાળમાં ખોડો થાય તો પણ લીમડો તેને નષ્ટ કરે છે. આયુર્વેદમાં તેના અનેક ફાયદા છે જે આ પ્રમાણે છે.
-લીમડાના પાનમાં ફંગસરોધી અને જીવાણુરોધી ગુણ જોવા મળે છે. આ ખોડાની સારવાર અને માથાની ત્વચાને ઠીક રાખવામાં પણ મદદ કરે છે. લીમડાના પાનને પાણીમાં ઉકાળીને તેનો ઉપયોગ કરવાથી ખોડો ઠીક થઈ જાય છે.
-દાંતના પેઢાની બીમારીઓમાં પણ લીમડો લાભકારી હોય છે. આ મસૂઢાના સોજાને ખતમ કરે છે. આ ઉપરાંત મોઢામાંથી આવનારી દુર્ગઘને પણ મારે છે. લીમડાના પાનનો રસ દાતના પેઢા પર રગડવાથી ફાયદો થાય છે.
-લીમડાના પાનને ખાવાથી ડાયાબીટીસના રોગીઓને લાભ થાય છે.
-લીમડાના પાન પેટમાં રહેલા જંતુઓને પણ મારે છે. ખાલી પેટ લીમડાના પાનને ચાવવાથી પેડના કીડા મરે છે અને આ સમસ્યાથી રાહત મળે છે.

You Might Also Like

0 comments

Popular Posts

Like us on Facebook

Flickr Images